ઓસ્ટ્રેલિયામાં રંગભૂમિ વડે નવી પેઢીને સંસ્કૃતિ સાથે જોડી રાખવાનો ઉમદા પ્રયાસ કરતા હરસિદ્ધિબેન મોદીએ તેમના રંગમંચ પ્રત્યેના પ્રેમ, તેમની આ કાર્ય કરવા પાછળની પ્રેરણા અને આ ભગીરથ કાર્યમાં પડતી મુશ્કેલી અને મળતા આનંદ સુધી દરેક મુદ્દા પર વિગતવાર વાત કરી.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.