નાગરિકતા અને સાયબર સિક્યોરિટીને લગતા નવા પ્રસ્તાવિત કાયદા
A programmer shows a sample of decrypting source code in Taipei, Taiwan Source: AAP
આ અઠવાડિયે ઓસ્ટ્રેલિયાની સંસદમાં નવા નાગરિકતા અને સાયબર સિક્યોરિટી કાયદા પર ચર્ચા શરૂ કરી છે. ઓસ્ટ્રેલિયાના લોકોની સલામતી માટે આ પગલાં જરૂરી છે તેમ જણાવી વડાપ્રધાને આ પ્રસ્તાવ રજૂ કર્યા છે - આ દેશની નાગરિકતા જોઈએ તો ઓસ્ટ્રેલિયા પ્રત્યે દેશભક્તિ દાખવો બીજો પ્રસ્તાવ છે કે ટેક કંપનીઓ encrypted સંદેશા સુરક્ષા એજન્સી સાથે શેર કરે. અમલ માં આવે તો આ કાયદાની શું અસર પડી શકે છે ? નીતલ દેસાઈ રજૂ કરે છે વિગતવાર અહેવાલ
Share