SKIP TO MAIN CONTENT

વાર્તાકાર રામ મોરીની આત્મહત્યાના પ્રયાસથી માંડીને દિલ્હી સાહિત્ય અકાદમી એવૉર્ડ સુધીની યાત્રા.

Ram Mori
Ram Mori Source: Ram Mori

ખેડૂત પરિવારના રામ મોરી બા પાસેથી ગર્ભસંસ્કારમાં મળેલા ગીત-વાર્તા પ્રેમને સાહિત્યના યુવા ગૌરવ પુરસ્કાર સુધી પહોંચાડે છે..એકવાર જબરી મથામણમાંથી ઉગરેલા રામ મોરીને એમના વાર્તા-સંગ્રહ 'મહોતું' એ કઈ રીતે સૌથી નાની વયના પુરસ્કૃત વાર્તાકાર બનાવ્યા, નિખાલસપણે તેઓ વાત કરે છે જેલમ હાર્દિક સાથે..

Published

Updated

By Jelam Hardik

Source: SBS

Skip to podcast episode content

ખેડૂત પરિવારના રામ મોરી બા પાસેથી ગર્ભસંસ્કારમાં મળેલા ગીત-વાર્તા પ્રેમને સાહિત્યના યુવા ગૌરવ પુરસ્કાર સુધી પહોંચાડે છે..એકવાર જબરી મથામણમાંથી ઉગરેલા રામ મોરીને એમના વાર્તા-સંગ્રહ 'મહોતું' એ કઈ રીતે સૌથી નાની વયના પુરસ્કૃત વાર્તાકાર બનાવ્યા, નિખાલસપણે તેઓ વાત કરે છે જેલમ હાર્દિક સાથે..

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now