રી-માઈગ્રેશન સ્ટોરી - અમિત નાણાવટી

Amit Nanavati with former President of India APJ Abdul Kalam at IBM Bangalore in 2008. Source: SBS Gujarati
"વિદેશ જઇયે ત્યારે બધું સહેલું નથી હોતું પણ એ તકલીફના બદલામાં જે મળે છે તે મોટું લાગે છે એટલે તકલીફો નજર અંદાજ કરીયે છીએ" એક દાયકો અમેરિકામાં રહ્યા પછી ભારત પાછા ફર્યા છે અમિત નાણાવટી. ભારતમાં સ્થાયી થવાના સ્વપન સાથે પાછા ફરેલા ઘણા NRI સેટલ થઇ શકતા નથી ત્યારે અમિતભાઈના સંજોગો અને તેમની તૈયારીમાં એવું શું હતું જેથી તેઓ દિલ્હીમાં સેટ થઇ શક્યા.
Share