રી-માઈગ્રેશન સ્ટોરી: જયદીપસિંહ ગોહિલ
SBS Gujarati Source: SBS Gujarati
વર્ષ 2005માં જયદીપસિંહ સ્ટુડન્ટ વિસા પર ઓસ્ટ્રેલિયા આવેલ, અભ્યાસ પૂર્ણ કરી અહીં સ્થાયી થયેલ અને વર્ષ 2015માં તેઓ ઓસ્ટ્રેલિયા રીમાઇગ્રેટ થયા શા માટે? કેવી રહી તેમની માઈગ્રેશન થી રિમાઈગ્રેશનની સફર આ અંગે તેઓએ હરિતા મહેતા સાથે કરેલ વાતચીત
Share