રી-માઈગ્રેશન સ્ટોરી: જીગર સોલંકી

Indian and Australian passports Source: Wikimedia/Sulthan90 and Ajfabien (C.C. BY A SA 4.0)
વર્ષ 2006માં જીગર સોલંકી સ્ટુડન્ટ વિસા પર ઓસ્ટ્રેલિયા આવેલ, અભ્યાસ પૂર્ણ કરી અહીં સ્થાયી થયેલ અને વર્ષ 2011માં તેઓ ભારત પરત ફર્યા, અને થોડા સમય બાદ તેઓ ઓસ્ટ્રેલિયા રીમાઇગ્રેટ થયા શા માટે? કેવી રહી તેમની માઈગ્રેશન થી રિમાઈગ્રેશનની સફર આ અંગે તેઓએ એસ બી એસ ગુજરાતી સાથે કરેલ વાતચીત .
Share