રિ-માઈગ્રેશન સ્ટોરી - કેયુર પટેલ

Source: Keyur Patel
ઓસ્ટ્રેલિયામાં છ વર્ષ રહ્યા બાદ, આણંદના કેયુર પટેલે ભારત પરત થવાનું નક્કી કર્યું. આ અંકમાં કેયુર જણાવે છે કે તેઓએ ઓસ્ટ્રેલિયા શા માટે પસન્દ કર્યું, અહીં સ્થાયી થવાની પ્રક્રિયા કેવી રહી અને શા માટે તેઓએ પરત થવાનું વિચાર્યું ?
Share




