રીયલ એસ્ટેટ અને ફાયનાન્સ કોર્નર-૬ (સનસેટ ક્લોસ થી ચેતજો)
AAP Source: AAP
પેપર ઉપર પ્લાન જોઈ ને ઘર ખરીદવાના હોવ તો સનસેટ ક્લોસ થી ચેતજો . મૃગેશભાઈ વિગતે જણાવી રહ્યા છે શું છે આ કલમ , એના વિષે કેવી સાવચેતી રાખવા ની જરૂર છે અને શા માટે ?
Share
AAP Source: AAP

SBS World News