Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

ઓસ્ટ્રેલિયામાં વિવિધ બેકગ્રાઉન્ડના નવા રક્તદાતાઓની તાતી જરૂરિયાત

File image

File image Source: AAP

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Hannah Hodson

Presented by Sushen Desai

Source: SBS


Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


રક્તદાન એ માત્ર એક મેડિકલ પ્રક્રિયા નથી, પરંતુ જરૂરિયાતમંદ પરિવારો માટે તે જીવન-મૃત્યુનો પ્રશ્ન છે. જેમ જેમ ઓસ્ટ્રેલિયાની વસ્તીમાં વિવિધતા વધી રહી છે, તેમ દર્દીઓને તેમના બેકગ્રાઉન્ડ સાથે બરાબર મેચ થતા વિવિધ પ્રકારના લોહીની જરૂર ઊભી થઈ છે. રક્તદાન વિશેની જૂની સાંસ્કૃતિક ગેરસમજોને તોડીને હવે દરેક સમુદાયના લોકોએ મદદ માટે આગળ આવવાનો સમય પાકી ગયો છે.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now