ફૂડ એલર્જી એક ગંભીર સમસ્યા

Getty images

Getty images Source: Getty images

ખોરાકની એલર્જીના કારણે નોંધાતા મૃત્યુમાં એશિયન બાળકો , ભારતીય અને ચીની બાળકોની સંખ્યા વધી છે. ફૂડ એલર્જી જીવલેણ સાબિત થઇ શકે છે એટલે જોખમ ટાળવા જાગરૂકતા અને સાવચેતીની જરૂર છે . પ્રસ્તુત છે આ વિષયે બાળકો માટે તૈયાર થયેલ વેબસાઈટ , વાલીઓ માટેના ફ્રી ઓનલાઇન કોર્સ અને નેશનલ એલર્જી સ્ટ્રેટેજી વિષે વિગતો. આ માહિતી માટે થોડો સમય ફાળવો , તમે કોઈનો જીવ બચાવી શકશો કે કમ સે કમ જાણે-અજાણે અલેર્જી વાળી વ્યક્તિનો જીવ જોખમમાં તો નહિ મુકો.



Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now