અફઘાનિસ્તાનના યઝીદી પરિવારોનું નવું ઘર વાગા-વાગા
A Yazidi family has dinner in Wagga Source: SBS
ત્રાસવાદીઓથી નાસીને ઓસ્ટ્રેલીયા સુધી પહોંચેલા નિરાશ્રિતોને NSW માં નવું ઘર મળી ગયું છે. અફઘાનિસ્તાન, સીરિયા અને ઇરાક થી આવતા ત્રણ હાજર નિરાશ્રિતો માટે વાગા-વાગાએ બારણા ખુલ્લા મુક્યા છે.
Share




