SKIP TO MAIN CONTENT

કવિવર રવિન્દ્રનાથ ટાગોરની 156મી જન્મજયંતિની મેલબર્ન ખાતે થનાર ઉજવણી

Rabindranath Tagore Jadavpur University campus
Rabindranath Tagore Jadavpur University campus Source: Cherishsantosh Wikimedia Commons

ઇન્ડિયન કમ્યુનિટી એસોસિયેશન ઓફ ગ્રેટર ડૅડીનોન્ગ આઈ એન સી વડે કવિવર રવિન્દ્રનાથ ટાગોરની 156મી જન્મજયંતિ ઉજવવાનું આયોજન સાંસ્કૃતિક કાર્યક્રમ વડે કરવામાં આવ્યું છે. "ગીતાંજલિ" નામક આ કાર્યક્મમાં કવિવર રવિન્દ્રનાથ ટાગોરની રચનાઓ, અન્ય સાહિત્યિક કૃતિઓ અને નૃત્ય નાટિકા રજુ કરવામાં આવશે. આ કાર્યક્રમ વિષે ગાયક ધર્મેશ ચુડાસમાએ હરિતા મહેતા સાથે કરેલ વાતચીત

Published

Updated

By Harita Mehta

Source: SBS

Skip to podcast episode content

ઇન્ડિયન કમ્યુનિટી એસોસિયેશન ઓફ ગ્રેટર ડૅડીનોન્ગ આઈ એન સી વડે કવિવર રવિન્દ્રનાથ ટાગોરની 156મી જન્મજયંતિ ઉજવવાનું આયોજન સાંસ્કૃતિક કાર્યક્રમ વડે કરવામાં આવ્યું છે. "ગીતાંજલિ" નામક આ કાર્યક્મમાં કવિવર રવિન્દ્રનાથ ટાગોરની રચનાઓ, અન્ય સાહિત્યિક કૃતિઓ અને નૃત્ય નાટિકા રજુ કરવામાં આવશે. આ કાર્યક્રમ વિષે ગાયક ધર્મેશ ચુડાસમાએ હરિતા મહેતા સાથે કરેલ વાતચીત

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now