ઓસ્ટ્રેલિયન શિક્ષણ વ્યવસ્થા શું આર્થિક બોજ સમાન છે ?
A student desk during a class at Alexandria Park Community School Source: AAP
દર વર્ષે વધતી સ્કૂલ ફી, કરદાતાઓને ખર્ચે અપાતી સ્ટુડન્ટ લોન , એટલે એક ઓસ્ટ્રેલિયન વિદ્યાર્થી પાછળ હજારો ડોલરનો ખર્ચો. શું છે આ રોકાણનું વળતર ?
Share




