સાબરમતી કે સંત: ગાંધીજી અને અમદાવાદના સંબંધોનો દસ્તાવેજ
https://commons.wikimedia.org/wiki/File%3AMahatma_Gandhi%2C_close-up_portrait.jpg Source: https://commons.wikimedia.org/wiki/File%3AMahatma_Gandhi%2C_close-up_portrait.jpg
સાબરમતી આશ્રમ, અમદાવાદને આ વર્ષે 100 વર્ષ થઇ રહ્યા છે તો આ શતાબ્દીની ઉજવણીના ભાગ રૂપે લોકાર્પણ કરવામાં આવ્યું દસ્તાવેજી ફિલ્મ "સાબરમતી કે સંત "નું. ગાંધીજી અને અમદાવાદના સંબંધને આ દસ્તાવેજી ફિલ્મ વડે પુન જીવિત કરવાનો પ્રયાસ કરાયો છે. ફિલ્મના દિગ્દર્શક ડો. ધીમંત પુરોહિતે આ વિષય પર હરિતા મહેતા સાથે કરેલ વાતચીત
Share




