સિડની ઓપેરા હાઉસ દિવાળી નિમિત્તે રોશનીથી ઝગમગી ઉઠ્યું

The iconic sails of the Sydney Opera House glowed golden for Diwali. Source: SBS / Deeju Sivadas

The iconic sails of the Sydney Opera House glowed golden for Diwali. Source: SBS / Deeju Sivadas

ઉપર આપવામાં આવેલા ઓડિયો પ્લે બટન પર ક્લિક કરીને વધુ માહિતી મેળવો.


દિવાળી નિમિત્તે મલ્ટિકલ્ચરલ ન્યૂ સાઉથ વેલ્સ તથા SBS ના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં પ્રખ્યાત સિડની ઓપેરા હાઉસ રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું. આ કાર્યક્રમમાં ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ક્રિસ મિન્સ, મલ્ટીકલ્ચરલ ન્યૂ સાઉથ વેલ્સના સીઇઓ જોસેફ લા પોસ્ટા તથા SBS ના મેનેજીંગ ડિરેક્ટર જેમ્સ ટેલર અને ભારતીય ઓસ્ટ્રેલિયન સમુદાયના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website

 પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now