'મારી સૈરન્ધ્રી મહાભારતકારથી જુદી છે': કવિ વિનોદ જોશી

Poet Vinod Joshi on his most recent creation Sairandhri

Poet Vinod Joshi on his most recent creation Sairandhri. Source: SBS Gujarati

કવિ વિનોદ જોશી એટલે ગુજરાતી સાહિત્યનું એક ગુંજતું અને ગરવું નામ. 'સૈરન્ધ્રી' ઑસ્ટ્રેલિયામાં સર્જાયેલું એમનું એક પ્રબંધ કાવ્ય છે. મહાભારતનાં વિરાટપર્વનો ટેકો લઈને રચાયેલી આ કૃતિમાં વાત છે મૂળ ઓળખ ગુમાવીને જીવી રહેલી એક સ્ત્રીની. શું એ પ્રતીક છે આપણાં સૌનું? સાંભળીએ કવિ વિનોદ જોશી પાસેથી.


Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm. 


Share
Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service