સમીક્ષાની હોમિયોપેથીક ડોક્ટર થી સફળ મોડેલ સુધીની સફર

Sydney's Samiksha Sanghavi became Mrs India World Wide All Rounder 2019. Source: Supplied
સિડનીના સમીક્ષા સંઘવી મિસિસ ઇન્ડિયા વર્લ્ડ વાઈડ ઓલરાઉન્ડર 2019 નો ખિતાબ જીત્યા છે. SBS Gujarati સાથે વાત કરતા તેમણે બે અલગ અલગ ક્ષેત્રોની કારકિર્દી, સફળતા અને ઓસ્ટ્રેલિયામાં મોડેલિંગ ક્ષેત્રે રહેલી તકો અંગે કેટલીક ટીપ્સ વહેંચી હતી.
Share