ગુજરાતી ગીત -સંગીતની અનોખી શૈલીના સાધક વિનોદ પટેલ

Source: Supplied
ગુજરાતી ગાયક વિનોદ પટેલે અત્યાર સુધી દેશ - વિદેશની ભૂમિ પર ત્રણ હાજર થી વધુ સંગીતના કાર્યક્રમો આપ્યા છે અને તેઓ પંદર જેટલા પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સમ્માનિત છે. હાલમાંજ તેઓએ ઓસ્ટ્રેલિયાની મુલાકાત લીધી હતી- આ દરમિયાન તેઓએ SBS Gujarati સાથે પોતાની સંગીત યાત્રા વહેંચી હતી
Share