SBS ના કાર્યક્રમો વિષે સેનેટ માં પ્રશ્નોત્તરી
SBS Managing Director Michael Ebeid at Senate Estimates Source: AAP
ઓસ્ટ્રેલિયાની સેનેટ માં જાહેર પ્રસારણકર્તા SBS ના કાર્યક્રમો પર નિયમિત રીતે સવાલ ઉઠાવવા માં આવે છે. રેડીઓ પર , ટીવી પર અને ઓનલાઇન શું પ્રસારિત થાય છે , શા માટે અને તેનું શું મહત્વ છે તેવા અનેક મુદ્દાઓ આવરી લેતી પ્રસ્નોત્તારી દરમ્યાન SBS ના વડાએ ABC થી અલગ રહેવાનું મહત્વ પણ ટાંક્યું હતું . સેનેટની સુનવણી પર પ્રસ્તુત છે નીતલ દેસાઈ નો અહેવાલ.
Share




