૧ એપ્રિલ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

The federal budget gives the choice for new parents to split paid leave equally under new rules. Source: Getty Images-Sally Anscombe
આંતરરાષ્ટ્રીય બજારોમાં તાજા ખાદ્ય ઉત્પાનનોની નિકાસ કરવા કેન્દ્ર સરકાર કાર્ગો ફ્લાઇટ્સ સ્પોન્સર કરશે, ક્વિન્સલેન્ડ સરકારે કોરોનાવાઇરસની આપત્તિ દરમિયાન સ્વયંસેવકની ભરતી માટે કોલસેન્ટર શરૂ કર્યું, વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના તાજા કેસમાં 12 મહિનાથી નાના ત્રણ અને એક વર્ષના બાળકનો સમાવેશ.
Share




