૧ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

NSW Premier Gladys Berejiklian Source: AAP
વિક્ટોરીયાના 10 વિસ્તારોમાં લોકડાઉનના નિર્ણયને વડાપ્રધાને આવકાર્યો, વિક્ટોરીયાના કોરોનાવાઇરસના હોટસ્પોટ વિસ્તારમાંથી ન્યૂ સાઉથ વેલ્સમાં પ્રવેશનારને 11 હજાર ડોલરનો દંડ, ઓસ્ટ્રેલિયા આગામી 10 વર્ષ માટે રક્ષાક્ષેત્રમાં 270 બિલિયન ડોલરનું રોકાણ કરશે
Share