૧ માર્ચ ૨૦૨૧ના મુખ્ય સમાચાર

The Housing Industry Association has called for reform of Australia's skilled migration program to allow tradespeople, like carpenters. Source: AAP Image/Julian Smith
દેશની એજ કેર સિસ્ટમમાં 452 મિલીયન ડોલરના ખર્ચથી સુવિધા વિકસાવાશે, તબીબી નિષ્ણાતોના મત પ્રમાણે, ઓક્ટોબર સુધીમાં 20 મિલિયન લોકોને રસી આપવી પડકાર સમાન, ઓસ્ટ્રેલિયાના સ્કીલ્ડ માઇગ્રેશન પ્રોગ્રામમાં ફેરફારની માંગ.
Share