૧ મે ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Prime Minister Scott Morrison says it's too early to tell what the health impacts are of easing restrictions. Source: AAP
મિડલ - ઇસ્ટમાં કોરોનાવાઇરસનો શિકાર બનેલા ઓસ્ટ્રેલિયાના સુરક્ષાબળના પાંચ અધિકારીઓને વતન પરત લવાયા, શુક્રવારથી દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાવાઇરસના કેટલાક પ્રતિબંધો ઉઠાવવાની શરૂઆત થઇ, રાષ્ટ્રીય કેબિનેટે ન્યૂઝીલેન્ડ વોરિયર્સ રગ્બી ટીમના ખેલાડીઓને ઓસ્ટ્રેલિયામાં પ્રવેશવાની મંજૂરી આપી.
Share