૧૦ એપ્રિલ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Police on horses enforce social distancing regulations at Bondi Beach. Source: AAP
સ્વતંત્ર્ય સ્કૂલ્સને બીજા સત્રથી શિક્ષણ શરૂ કરવા ફરજ પડાશે, ઇસ્ટર દરમિયાન કોરોનાવાઇરસના પ્રતિબંધોનું ઉલ્લંંઘન કરવા બદલ 16,800 ડોલર સુધીનો દંડ અને 6 મહિનાની જેલ થઇ શકે, ઇટલીમાં એપ્રિલ મહિનાના અંતથી પ્રતિબંધો ઉઠાવી લેવાની શરૂઆત થશે.
Share




