૧૧ માર્ચ ૨૦૨૧ના મુખ્ય સમાચાર

واکسن های کووید-۱۹ Source: Getty Images
સાઉથ ઓસ્ટ્રેલિયા બાદ ક્વિન્સલેન્ડમાં પણ હવે સિંગલ યુઝ પ્લાસ્ટિક કટલરીના વપરાશ પર પ્રતિબંધ, ક્વિન્સલેન્ડમાં ઘરમાં 100 લોકોને ભેગા થવાની પરવાનગી, આંતરરાષ્ટ્રીય આયાતમાં અડચણોના કારણે ઓસ્ટ્રેલિયામાં COVID-19 રસીકરણમાં વિલંબ.
Share