૧૧ મે ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Qantas air plane Source: pexels.com/Pascal Renet
ઘણા અઠવાડિયા ઓનલાઇન શિક્ષણ મેળવ્યા બાદ ન્યૂ સાઉથ વેલ્સ, ક્વિન્સલેન્ડ અને ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં વિદ્યાર્થીઓ સ્કૂલમાં પરત ફર્યા, ડોમેસ્ટીક ફ્લાઇટ્સ શરૂ થાય ત્યારે પ્રવાસીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિગના નિયમોમાંથી મુક્તિની ક્વોન્ટાસની વિનંતી, કોરોનાવાઇરસમાંથી સ્વસ્થ થયા બાદ એજ કેરમાં રહેતા 90 વર્ષીય મહિલાનું મૃત્યુ.
Share