૧૩ મે ૨૦૨૦ ના મુખ્ય સમાચાર

Source: Getty Images
ન્યૂ સાઉથ વેલ્સમાં કોરોનાવાઇરસના કારણે વધુ એક મૃત્યુ - રાજ્યનો કુલ મૃત્યુઆંક 98 થયો, વિક્ટોરીયામાં પ્રથમ તબક્કાના પ્રતિબંધો આજથી હળવા થયા, નવા પ્રસ્તાવિત કાયદા પ્રમાણે ઓસ્ટ્રેલિયાની ગુપ્તચર સંસ્થાના અધિકારી 14 વર્ષથી નાની ઉંમરના બાળકોની અટકાયત કરીને તેમની સાથે પ્રશ્નોત્તરી કરી શકશે.
Share