૧૪ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Source: AAP
વિક્ટોરીયામાં છેલ્લા 24 કલાકમાં વાઇરસના 270 કેસ નોંધાયા, ન્યૂ સાઉથ વેલ્સમાં કોરોનાવાઇરસના કેસની સંખ્યામાં વધારો થતા હોટલ, પબમાં નિયમો વધુ કડક કરાયા, તાસ્મેનિયામાં ઘરની અંદર તાપણું કરતા કાર્બન મોનોક્સાઇડ ગેસના સંક્રમણમાં આવતા 11 લોકો હોસ્પિટલમાં દાખલ
Share