૧૫ એપ્રિલ ૨૦૨૦ ના મુખ્ય સમાચાર

In Victoria, most students are learning from home. Source: Getty Images
કોરોનાવાઇરસનો પ્રતિબંધો દરમિયાન બુશફાયરના ભયનો સામનો કરતા એડિલેડ હિલ્સના લોકોને ઘરમાંથી બહાર નીકળવાની મંજૂરી, ક્લાસમાં વિદ્યાર્થીઓની ગેરહાજરી સાથે વિક્ટોરીયામાં શાળાઓ શરૂ, ઓસ્ટ્રિયા અને આઇસલેન્ડમાં કડક નિયમો અંતર્ગત દુકાનો ફરીથી ખોલવામાં આવી છે.
Share



