૧૬ ફેબ્રુઆરી ૨૦૨૧ના મુખ્ય સમાચાર

Tharunicaa and Kopika Murugappan Source: SBS News
ઓસ્ટ્રેલિયામાં ઓક્સફોર્ડ - એસ્ટ્રાઝેનેકાની રસીના વપરાશને માન્યતા મળી, વિક્ટોરીયામાં હોટલ સિવાયની નવી ક્વોરન્ટાઇન પદ્ધતિ અમલમાં મૂકવા વિચારણા, ક્રિસમસ ટાપુ પર અટકાયત કરેલા તમિલ પરિવાર સામેની કેન્દ્ર સરકારની અપીલ કોર્ટે ફગાવી.
Share