૧૬ માર્ચ ૨૦૨૦ ના મુખ્ય સમાચાર

Source: AAP
કોરોનાવાઇરસના કારણે વિક્ટોરિયન સરકારે રાજ્યમાં ઇમરજન્સીની જાહેરાત કરી, વૂલવર્થ્સ હવે વૃદ્ધ અને દિવ્યાંગ લોકો ખરીદી કરી શકે તે માટે અલગ સમય ફાળવશે, ઓસ્ટ્રેલિયન ફૂટી લીગમાં કોલિંગવૂડના કેપ્ટનને તાવના લક્ષણો જણાતા દેખરેખ હેઠળ રખાશે.
Share




