૧૭ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Source: Supplied
વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના 428 નવા કેસ નોંધાયા, સિડનીની ક્રોસરોડ્સ હોટલ સાથે સંકળાયેલા કેસની સંખ્યા 42 સુધી પહોંચી, ચાઇનીસ એપ ટીક-ટોક પર ઓસ્ટ્રેલિયન સરકારની ચાંપતી નજર.
Share
Source: Supplied
SBS World News