૧૭ જૂન ૨૦૨૦ ના મુખ્ય સમાચાર

Source: AAP
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, નોધર્ન ટેરીટરી અને તાસ્માનિયાથી આવતા મુસાફરો માટે સાઉથ ઓસ્ટ્રેલિયાની સરહદો ખુલ્લી મુકાઇ, કર્મચારીને ઓછું વેતન આપવા બદલ 10 વર્ષ સુધીની જેલની સજા - વિક્ટોરીયન સંસદમાં કાયદો પસાર, ચીને ઓસ્ટ્રેલિયન રાજદ્વારીઓને મોતની સજા મેળવનારા કાર્મ ગિલેસ્પીને મળવાની મંજૂરી આપી.
Share



