૧૮ ફેબ્રુઆરી ૨૦૨૧ના મુખ્ય સમાચાર

The Greens push for a Senate inquiry into the processing of family reunion visas. Source: Getty SolStock
ફેસબુકે ઓસ્ટ્રેલિયન મીડિયા કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો, ગ્રીન્સ પાર્ટીએ ફેમીલિ રીયુનિયન વિસા મંજૂર થવામાં વિલંબ વિશે ચિંતા વ્યક્ત કરી, સેનેટ તપાસની માંગ, નાઓમી ઓસાકા સેરેનાને હરાવી ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં.
Share