૧૮ મે ૨૦૨૦ ના મુખ્ય સમાચાર

Australian Prime Minister Scott Morrison. Source: AAP
કોરોનાવાઇરસના ઉદ્ભવ સ્થાન માટે ઓસ્ટ્રેલિયાએ કરેલી વૈશ્વિક તપાસની માંગને 100થી વધુ દેશોનું સમર્થન, ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસનો મૃત્યુઆંક 99 એ પહોંચ્યો, એએફએલ ટીમોએ ફરીથી પ્રેક્ટિસ શરૂ કરી.
Share