૨ એપ્રિલ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Nurses Skye Haagmans and Tamzin Ingram pose for a portrait at the new Covid-19 Clinic at the Mount Barker Hospital in Adelaide. Source: AAP
જીવન જરૂરિયાતની સર્વિસના ક્ષેત્રમાં કાર્ય કરતા કર્મચારીઓને મફતમાં ચાઇલ્ડ કેરની સુવિધા, કોરોનાવાઇરસ મહામારીના સમયમાં રજીસ્ટર્ડ નર્સને સેવામાં તહેનાત કરવા સરકારી ખર્ચે ઓનલાઇન કોર્સ કરાવાશે, ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના પોલિસ કમિશ્નરના જણાવ્યા પ્રમાણે કોરોનાવાઇરસના પ્રતિબંધ 90 દિવસ સુધી અમલમાં રહેશે.
Share




