૨૦ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Josh Frydenberg Source: AAP Image/Lukas Coch
ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસનો કુલ મૃત્યુઆંક 123 થયો, વર્તમાન જોબકિપર સ્કીમમાં કેટલાક ફેરફાર કરવાનો સરકારનો સંકેત, નાના અને મધ્યમ બિઝનેસ એક મિલિયન ડોલર સુધીની લોન મેળવી શકશે.
Share