૨૨ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Face masks will become mandatory in Melbourne on Thursday. Source: AAP
આગામી અઠવાડિયે યોજાનારા વિરોધ પ્રદર્શનને અટકાવવા ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ સુપ્રીમ કોર્ટમાં, વિક્ટોરીયામાં છેલ્લા 24 કલાકમાં 484 નવા કેસ નોંધાયા, વધુ લાંબા લોકડાઉનની શક્યતા, સેલ્ફ આઇસોલેટ ન થવું પડે તે માટે ક્વિન્સલેન્ડ પોલીસને ખોટી માહિતી આપી 200 જણા ગુમ થયા.
Share