૨૨ મે ૨૦૨૦ ના મુખ્ય સમાચાર

Bar staff making drinks at the Rio, Summer Hill, Sydney. Source: AAP
વિક્ટોરીયામાં યર 12ની પરીક્ષા નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં લેવાશે, પરિણામ વર્ષના અંત સુધીમાં જાહેર થશે, 1લી જૂનથી ન્યૂ સાઉથ વેલ્સના પબ, કેફે અને રેસ્ટોરન્ટ્સમાં 50 લોકો સુધીની પરવાનગી, ક્વિન્સલેન્ડની બોર્ડર બંધ કરવાના મામલે પોલિન હેન્સનના કાયદાકિય પડકારને પીટર ડટનનું સમર્થન.
Share