૨૩ જુલાઇ ૨૦૨૦ ના મુખ્ય સમાચાર

Treasurer Josh Frydenberg addresses the media during a federal budget update. Source: AAP
ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસ સંક્રમણનો કુલ આંક 13,000 પર પહોંચ્યો, કોરોનાવાઇરસના કેસ નોંધાતા ન્યૂ સાઉથ વેલ્સની 2 સ્કૂલ અને એક ચાઇલ્ડ કેર સેન્ટર બંધ કરાયા, બીજા વિશ્વ યુદ્ધ બાદ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ બજેટ ખાધ નોંધાઇ
Share