૨૪ ફેબ્રુઆરી ૨૦૨૧ના મુખ્ય સમાચાર

A woman walks into the Brisbane centre where the wrong vaccine doses were given. Source: AAP
ન્યૂ સાઉથ વેલ્સમાં સંગીત તથા નૃત્ય કરવા પરના નિયંત્રણો ઉઠાવાશે, ક્વિન્સલેન્ડમાં રેરીડેન્સિયલ એજ કેરના 2 રહેવાસીઓને વધુ માત્રામાં COVID-19 રસી અપાઇ, ડોક્ટરને રસીકરણની તાલિમ ન મળી હોવાનો ખુલાસો, રક્ષામંત્રી લિન્ડા રેયનોલ્ડ્સ હોસ્પિટલમાં દાખલ.
Share