૨૪ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

The Australian Defence Force has been called in to ensure compliance with coronavirus restrictions in Victoria. Source: 1JPAU
ક્વિન્સલેન્ડે સિડનીના વધુ એક વિસ્તારને કોરોનાવાઇરસ હોટસ્પોટ જાહેર કર્યો, વિક્ટોરીયામાં કોરોનાવાઇરસથી 6 મૃત્યુ અને 300 નવા કેસ નોંધાતા હવે સૈન્યબળના સૈનિકો ડોર-નોકિંગની પ્રક્રિયામાં જોડાશે, વિશેષજ્ઞોના મત પ્રમાણે ઓસ્ટ્રેલિયાએ માઇગ્રેશનની સંખ્યામાં ઘટાડો કરતા તેની દેશના અર્થતંત્ર પર ખરાબ અસર વર્તાશે.
Share