૨૫ માર્ચ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

A worker washes an empty Circular Quay this week. Source: Getty
ઓસ્ટ્રેલિયાએ Covid-19 કો-ઓર્ડિનેશન કમિશનની રચના કરી, ન્યૂ સાઉથ વેલ્સમાં બે બાળકો સહિત 1000થી વધુ કોરોનાવાઇરસના કેસની પુષ્ટિ, સાઉથ ઓસ્ટ્રેલિયાના પ્રીમિયરે આરોગ્ય સેવા સાથે સંકળાયેલા લોકો દ્વારા કોરોનાવાઇરસ ન ફેલાય તે માટે તેમને હોટલમાં રહેવાની વ્યવસ્થાની જાહેરાત કરી.
Share




