૨૫ મે ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Commuters and school students return to public transport at Strathfield Train Station in Sydney on Monday. Source: AAP
મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળામાં અને વ્યવસાયિકો કાર્યસ્થળે જતા સિડનીના પબ્લિક ટ્રાન્સપોર્ટમાં વધારાનું સુરક્ષાદળ તહેનાત કરાયું, પશ્ચિમ ઓસ્ટ્રેલિયા અને ક્વિન્સલેન્ડ રાજ્યની બોર્ડર નહીં ખોલવાના પોતાના નિર્ણય પર અડગ, સાઇક્લોન 'મંગા' ને પગલે સ્થાનિક રહીશોને ઘરના તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણ બંધ કરવાની સલાહ.
Share