૨૬ મે ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Prime Minister Scott Morrison at the National Press Club in Canberra, Tuesday, May 26, 2020. Source: AAP
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને રોજગાર નિયમનના કાયદામાં સુધારા કરવા વેપાર અને યુનિયનો સાથે કામ કરવાની તૈયારી દર્શાવી. બે વિદ્યાર્થીઓ કોરોનાવાઇરસ પોઝીટીવ આવતા સિડનીની બે શાળા બંધ કરાઇ, માનવ શરીર પર કોરોનાવાઇરસની રસીનો પ્રથમ વખત પ્રયોગ મેલ્બર્નમાં થશે.
Share