૨૭ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Source: Amarjeet Kumar Singh/AAP
વિક્ટોરીયામાં એક જ દિવસમાં કોરોનાવાઇરસના રેકોર્ડ 532 કેસ નોંધાયા, સિડનીમાં યોજાનારા વિરોધ પ્રદર્શનમાં ભાગ નહીં લેવા લોકોને વિનંતી, આગામી વર્ષે રાબેતા મુજબ જ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટ યોજાય તેવી શક્યતા.
Share