૨૮ એપ્રિલ ૨૦૨૦ ના મુખ્ય સમાચાર

Source: AAP
કોરોનાવાઇરસના કારણે અસર પામેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને ટેમ્પરરી માઇગ્રન્ટ્સ માટે ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીની સરકારે 450,000 ડોલરનું પેકેજ જાહેર કર્યું. 1લી મે શુક્રવારથી, સરકારની બે લોકોની જોડીમાં કુટુંબીઓ ઉપરાંત મિત્રોને મળવાની છૂટ, ઓસ્ટ્રેલિયા કોરોનાવાઇરસના ઉદ્ભવ સ્થાન વિશે તપાસનું દબાણ કરે તો ચીન ઓસ્ટ્રેલિયાના પ્રવાસન, કૃષિ અને શિક્ષણક્ષેત્રનો બહિષ્કાર કરશે.
Share