૨૯ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

ADF staff arrive at Epping Gardens Aged Care Facility in Epping, Melbourne, Tuesday, 28 July, 2020. Source: AAP
કોરોનાવાઇરસ સામે લડત માટે ઓસ્ટ્રેલિયન ડિફેન્સ ફોર્સના ચિકિત્સકોને વિક્ટોરીયા મોકલાયા, સિડનીના રહેવાસીઓ માટે શનિવારથી ક્વિન્સલેન્ડમાં પ્રવેશબંધી, ન્યૂ સાઉથ વેલ્સમાં જીમ પર વધુ નિયંત્રણો લદાયા, વિક્ટોરીયામાં 9 મૃત્યુ સહિત કોરોનાવાઇરસના 295 નવા કેસ નોંધાયા.
Share