૩ એપ્રિલ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Holland America's Zaandam cruise ship heads into Port Everglades in Fort Lauderdale Source: AAP
ઇસ્ટર દરમિયાન ચર્ચને કાર્યસ્થળની શ્રેણીમાં મૂકી ધાર્મિક ક્રિયા માટે વધુ લોકોને ભેગા થવાની પરવાનગી અપાશે, અમેરિકાના ફ્લોરિડાની નજીક ક્રૂઝ શિપમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયન્સને વતન પરત લાવવા ચાર્ટર વિમાન તૈયાર, ન્યૂ સાઉથ વેલ્સ સરકાર નાના વેપાર - ઉદ્યોગો માટે 10,000 ડોલરની ગ્રાન્ટ અમલમાં મૂકશે
Share




