૩૦ એપ્રિલ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Source: AAP
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી ઓસ્ટ્રેલિયાનું પ્રથમ કોરોનાવાઇરસ મુક્ત રાજ્ય બન્યુ, અમુક ચોક્કસ બાળકો જ શાળાએ આવી અભ્યાસ કરી શકે તેવો માતા-પિતાને પત્ર મોકલનારા વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની સ્કૂલના પ્રિન્સિપાલને બરતરફ કરાયા, આગામી દિવસોમાં ઓસ્ટ્રેલિયાના મોટાભાગના રાજ્યોમાં શિયાળા પહેલા જ ઠંડીના પ્રમાણમાં વધારો અનુભવાશે.
Share